1 h 20 minNews & Politics, as YouTube files it

ASTRO9: નવા વર્ષે ભાગ્ય બદલાશે? ગ્રહોની ચાલથી શું થશે ફેરફાર નોકરી, લગ્ન અને ધનમાં કેવા આવશે ફેરફાર?

Free with YouTube's ads, posted by TV9 Gujarati (TV9 Gujarati)

It plays in YouTube's player, loaded from youtube-nocookie.com only when you press Play. From then on YouTube's player runs on this page: it shows YouTube's ads, YouTube receives your address and this page's, and its player may keep its own cookies and storage on your device. Pressing Play means you agree to be bound by YouTube's Terms of Service and accept this site's privacy notice, which says what this site keeps; Google's Privacy Policy covers what YouTube collects.

Add to the wallWatch on YouTubeTV9 Gujarati on YouTubeTV9 Gujarati

Clips are not offered for films in YouTube's player: YouTube's terms allow no copies of its videos (YouTube API Services Developer Policies, III.E.1).

About this film

ASTRO9: નવા વર્ષે ભાગ્ય બદલાશે? ગ્રહોની ચાલથી શું થશે ફેરફાર નોકરી, લગ્ન અને ધનમાં કેવા આવશે ફેરફાર? | TV9Gujarati #Astr09 #NewYear2027 #AstrologyPredictions #NutanVarsh #Horoscope #FortuneChange #ZodiacSigns #MarriageYoga #JobTension #GoldSilver #VedicAstrology #2027Predictions #GujaratiAstrology #Rashifal2027 #Horoscope2027 #TV9Gujarati

નવા વર્ષે 2027માં શું બદલાશે ભાગ્યની દિશા? ગ્રહોની ચાલથી કોના જીવનમાં આવશે મોટા ફેરફાર? નવા સંવતની શરૂઆતમાં બનનારા ખપ્પર યોગથી કઈ રાશિઓની મુશ્કેલીઓ વધી શકે છે? ધન, સ્વાસ્થ્ય, લગ્ન અને કરિયરને લઈને ગ્રહો શું સંકેત આપી રહ્યા છે? જાણો આ ખાસ Astrology Special Episodeમાં.

2027માં ચાર રાશિઓ માટે કેમ વધી શકે છે પડકારો? કઈ ત્રણ રાશિઓએ રહેવું પડશે ખાસ સાવધાન? Tarot Card Reading મુજબ નવા વર્ષમાં કેવા સંકેતો મળી રહ્યા છે? લગ્નની રાહ જોઈ રહેલા લોકોને મળશે શુભ સમાચાર? લવ મેરેજ, વિદેશમાં લગ્ન અને લગ્નજીવનના મતભેદો દૂર કરવા માટે કયા ઉપાયો છે? જાણો રોઝ ક્વાર્ટ્ઝ, મધની બોટલ, હળદરની ગાંઠ અને પાંચ શ્રીફળ સાથે જોડાયેલી ધાર્મિક માન્યતાઓ.

નવા વર્ષમાં નોકરી અને બિઝનેસનું ભવિષ્ય કેવું રહેશે? IT Sectorમાં વધશે નોકરીનું ટેન્શન કે Automation ખોલશે રોજગારીનાં નવાં દ્વાર? Technical Skillsથી યુવાનોને મળશે નવી તક? વિદેશી કમાણી કરનારાઓ માટે શું છે ખાસ સંકેત? શોર્ટકટથી પૈસા કમાવવાની લાલચ કેમ બની શકે છે મુશ્કેલીનું કારણ? જાણો Money, Career and Financial Growth વિશેની ખાસ આગાહી.

રાજકારણમાં બદલાશે સત્તાનાં સમીકરણો? વિશ્વમાં યુદ્ધ, મંદી અને સરહદી તણાવના સંકેતો છે? 2027માં ભારતીય યુવાનો માટે કઈ વૈશ્વિક તકો ઊભી થઈ શકે છે? મોંઘવારી, IT Sector અને વૈશ્વિક રાજકીય પરિસ્થિતિ અંગે શું કહે છે જ્યોતિષીય વિશ્લેષણ?

આરોગ્ય અને સુરક્ષાને લઈને પણ નવા વર્ષમાં શું સાવચેતી રાખવી જરૂરી છે? વાહનચાલન, આગ, અકસ્માત અને પાણીજન્ય રોગો અંગે શું છે સંકેતો? હનુમાનજીની ભક્તિ, ધન્વંતરી સ્થાપના અને ધાર્મિક ઉપાયોનું શું છે મહત્વ? અશ્વમેઘ યજ્ઞથી સહસ્ત્રચંડી યજ્ઞ સુધીની પરંપરાઓ વિશે પણ જાણો ખાસ માહિતી.

ધન-વૈભવ વધારવા માટે અખંડ દીવો, ગણેશજીને ઘી-ગોળનું નૈવેદ્ય, શ્રી યંત્ર અને મની પ્લાન્ટના ઉપાયો કેટલા પ્રચલિત છે? મરક્યુરી ક્રિસ્ટલ, આઠ વસ્તુઓની પોટલી અને ઘરની દિશા સાથે જોડાયેલી વાસ્તુ માન્યતાઓ…

Posted by
TV9 Gujarati, the YouTube channel of TV9 Gujarati, on 2026-11-09
Rights holder
TV9 Gujarati, whose own site links this channel (checked 2026-11-07)
Length
1 h 20 min
Where it plays
Wherever YouTube plays: its rights holder sets no limit
Made for kids
No, as YouTube designates it
Language
gu, as YouTube records it
What it is
A full-length film
Who can watch here
Adult profiles and older: no rating is recorded on YouTube, so adults only. How these videos are chosen

The title, description, picture, length, category, ratings, broadcast times, where it plays and whether it is made for kids come from YouTube. The rights holder named, how it was checked, what it is by its own title or playlist, and which profiles see it are this site's own.