# Ahmedabad : AMCમાં 'લાગવગવાળી ભરતી'નો પર્દાફાશ, એક લાખથી વધુ પગાર સાથે સીધી નિમણૂકના આક્ષેપ | TV9

Free with YouTube's ads, posted by TV9 Gujarati.

#AMCMET #Ahmedabad #RecruitmentScam #Nepotism #YuvrajsinhJadeja #AMC #MedicalRecruitment #GujaratNews #ContractHiring #AhmedabadMunicipalCorporation #TV9Gujarati

Ahmedabad : AMCમાં 'લાગવગવાળી ભરતી'નો પર્દાફાશ, એક લાખથી વધુ પગાર સાથે સીધી નિમણૂકના આક્ષેપ | TV9Gujarati

અમદાવાદમાં AMC-MET એટલે કે Ahmedabad Municipal Corporation Medical Education Trustની ભરતી પ્રક્રિયાને લઈને મોટો વિવાદ સામે આવ્યો છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટમાં ગેરરીતિ, સગાવાદ અને નિયમો વિરુદ્ધ ભરતી થઈ હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે. યુવરાજસિંહના દાવા મુજબ, છેલ્લા બે વર્ષમાં 150થી વધુ ભરતી કરવામાં આવી છે, જેમાં વર્ષ 2025-26 દરમિયાન 97 અને ચાલુ વર્ષમાં 50થી વધુ જગ્યાઓ પર કથિત રીતે ગેરકાયદે નિમણૂક કરવામાં આવી છે.

આક્ષેપો મુજબ, ભાજપના મહિલા મોરચાના એક નેતાની દીકરી સહિત રાજકીય અને ઉચ્ચ અધિકારીઓ સાથે જોડાયેલા લોકોને ભરતીમાં લાભ અપાયો છે. શારદાબેન હોસ્પિટલમાં ડેન્ટલ સર્જન તરીકે રૂ. 1.25 લાખના પગાર સાથે નિમણૂક કરાઈ હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. બીજી તરફ, AMC-METના ડાયરેક્ટરે બંને નિમણૂકો 11 મહિનાના કરાર આધારિત હોવાનું જણાવી બચાવ કર્યો છે. જરૂરિયાતને પહોંચી વળવા તાત્કાલિક ભરતી કરાઈ હોવાનું પણ સ્પષ્ટ કર્યું છે.

Tv9 ગુજરાતીની Youtube ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે

Please click on subscribe button and press bell icon button also to get notifications of interesting videos from TV9 Gujarati

Top playlists :

Breaking News : https://bit.ly/4pxkEq7 Shorts : https://bit.ly/4qKR4hS Gujarat News : https://shorturl.at/lrDQ7 News FataFat : https://bit.ly/4qH5sYm Buy-Sell Signal : https://bit.ly/45ve1xa Tv9 Gujarati Short Videos - https://shorturl.at/adouB Weather : https://bit.ly/4sJgUEO Dhartiputra : https://urlzs.com/RrCRH

====== Social Media A/Cs

Youtube Channel - https://www.youtube.com/tv9gujaratinews FB - https://www.facebook.com/tv9gujarati Instagram : https://bit.ly/2uYyP2b Twitter - https://www.twitter.com/tv9gujarati Website - https://www.tv9gujarati.com Android App - http://tiny.cc/lcom7y…

- What it is: Recorded live
- Length: 3 h 26 min
- Shown live: Fri 13 Nov 2026, 03:52 UTC
- Rights holder: [TV9 Gujarati](https://www.tv9gujarati.com/) (its site links the channel: https://tv9gujarati.com/)
- Channel: [TV9 Gujarati](https://www.youtube.com/channel/UCeJWZgSMlzqYEDytDnvzHnw)
- Plays: Wherever YouTube plays: its rights holder sets no limit
- Who can watch here: Adult profiles and older (no rating is recorded on YouTube, so adults only)
- Made for kids: No, as YouTube designates it
- On YouTube: [Watch on YouTube](https://www.youtube.com/watch?v=ycj7JcXZuo0)

It plays in YouTube's embedded player on its page here, loaded only when Play is pressed; YouTube's Terms of Service (https://www.youtube.com/t/terms) and Google's Privacy Policy (https://policies.google.com/privacy) apply to it.
