# અમદાવાદમાં સોના-ચાંદીના ભાવમાં ફરી ઉછાળો નોંધાયો, 10 ગ્રામ સોનાના ભાવમાં ₹3,000નો વધારો | TV9

Free with YouTube's ads, posted by TV9 Gujarati.

અમદાવાદમાં સોના-ચાંદીના ભાવમાં ફરી ઉછાળો નોંધાયો, 10 ગ્રામ સોનાના ભાવમાં ₹3,000નો વધારો | TV9

#GoldPrice #SilverPrice #AhmedabadNews #MCX #GoldRate #SilverRate #BullionMarket #PriceRise #AhmedabadGold #CommodityNews #TV9Gujarati

અમદાવાદમાં Gold અને Silver Price માં ફરી એકવાર મોટો ઉછાળો નોંધાયો છે. છેલ્લા સપ્તાહે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યા બાદ હવે ફરી તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. MCX Market માં ઘટાડા બાદ Gold-Silver Rates માં આવેલા આ વધારાએ ગ્રાહકો અને રોકાણકારોનું ધ્યાન ખેંચ્યું છે.

આજે 10 Gram Gold Price માં સીધો ₹3,000 નો વધારો નોંધાયો છે અને સોનાનો ભાવ વધીને ₹1,42,600 પર પહોંચ્યો છે. બીજી તરફ Silver Price માં પણ જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. 1 KG Silver ના ભાવમાં ₹6,000 નો વધારો થતાં ચાંદીનો ભાવ ₹1.86 લાખ થયો છે.

સોના-ચાંદીના ભાવમાં અચાનક આવેલી આ તેજી પાછળ કયા પરિબળો જવાબદાર છે? શું આગામી દિવસોમાં Gold Price વધુ વધશે કે પછી ફરી ઘટાડો જોવા મળશે? લગ્નસરા અને તહેવારોની ખરીદી કરતા લોકો માટે આ સમાચાર કેટલા મહત્વના છે?

Gold Investment કરનારાઓ માટે પણ આ અપડેટ ખૂબ જ અગત્યનું છે. છેલ્લા સપ્તાહના ઘટાડા બાદ બજારમાં ફરી તેજી આવતાં હવે રોકાણકારોની નજર આગામી ટ્રેડિંગ સેશન પર રહેશે.

અમદાવાદ સહિત ગુજરાતના Gold Buyers અને Silver Buyers માટે આજના લેટેસ્ટ ભાવ જાણવું જરૂરી છે. સોનામાં ₹3,000 અને ચાંદીમાં ₹6,000 નો વધારો બજારની દિશા અંગે અનેક સવાલો ઊભા કરે છે.

Tv9 ગુજરાતીની Youtube ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે

Please click on subscribe button and press bell icon button also to get notifications of interesting videos from TV9 Gujarati

Top playlists :

Breaking News : https://bit.ly/4pxkEq7 Shorts : https://bit.ly/4qKR4hS Gujarat News : https://shorturl.at/lrDQ7 News FataFat : https://bit.ly/4qH5sYm Buy-Sell Signal : https://bit.ly/45ve1xa Tv9 Gujarati Short Videos - https://shorturl.at/adouB Weather : https://bit.ly/4sJgUEO Dhartiputra : https://urlzs.com/RrCRH

====== Social Media A/Cs

- What it is: Recorded live
- Length: 3 h 48 min
- Shown live: Thu 5 Nov 2026, 01:24 UTC
- Rights holder: [TV9 Gujarati](https://www.tv9gujarati.com/) (its site links the channel: https://tv9gujarati.com/)
- Channel: [TV9 Gujarati](https://www.youtube.com/channel/UCeJWZgSMlzqYEDytDnvzHnw)
- Plays: Wherever YouTube plays: its rights holder sets no limit
- Who can watch here: Adult profiles and older (no rating is recorded on YouTube, so adults only)
- Made for kids: No, as YouTube designates it
- On YouTube: [Watch on YouTube](https://www.youtube.com/watch?v=u7j2qq9ay9U)

It plays in YouTube's embedded player on its page here, loaded only when Play is pressed; YouTube's Terms of Service (https://www.youtube.com/t/terms) and Google's Privacy Policy (https://policies.google.com/privacy) apply to it.
