# Ahmedabad : 16 નવેમ્બરના પાણી પુરવઠા અંગે AMCની જાહેરાત, સવારના સપ્લાય બાદ તબક્કાવાર સપ્લાય બંધ થશે

Free with YouTube's ads, posted by TV9 Gujarati.

#ahmedabad #amc #watercut #watersupply #november16 #gujarat #tv9gujarati

Ahmedabad : 16 નવેમ્બરના પાણી પુરવઠા અંગે AMCની જાહેરાત, સવારના સપ્લાય બાદ તબક્કાવાર સપ્લાય બંધ થશે | TV9

અમદાવાદમાં 16 નવેમ્બરના રોજ પાણી પુરવઠાને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. જાસપુર સ્થિત 200 MLD વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં લાઈન શિફ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી પ્લાન્ટનું શટડાઉન કરવામાં આવશે. આ કામગીરીને કારણે 16 નવેમ્બરના રોજ સવારના નિયમિત પાણી પુરવઠા બાદ શહેરના કેટલાક વિસ્તારોમાં તબક્કાવાર પાણી સપ્લાય બંધ રહેશે.

AMCની જાહેરાત મુજબ ઉત્તર-પશ્ચિમ ઝોનના ગોતા, બોડકદેવ, થલતેજ, ભાડજ, હેબતપુર, શીલજ અને બોપલ-ઘુમા સહિતના વિસ્તારોમાં પાણી પુરવઠાને અસર થશે. સરખેજ અને મક્તમપુરા વોર્ડના પાણી પુરવઠા સ્ટેશનો પર પણ તેની અસર જોવા મળી શકે છે. બીજા દિવસે ઉપલબ્ધ પાણીના જથ્થા મુજબ સપ્લાય કરવામાં આવશે. AMCએ નાગરિકોને અગાઉથી જરૂરી પાણીનો સંગ્રહ કરી રાખવા અપીલ કરી છે.

Tv9 ગુજરાતીની Youtube ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે

Please click on subscribe button and press bell icon button also to get notifications of interesting videos from TV9 Gujarati

Top playlists :

Breaking News : https://bit.ly/4pxkEq7 Shorts : https://bit.ly/4qKR4hS Gujarat News : https://shorturl.at/lrDQ7 News FataFat : https://bit.ly/4qH5sYm Buy-Sell Signal : https://bit.ly/45ve1xa Tv9 Gujarati Short Videos - https://shorturl.at/adouB Weather : https://bit.ly/4sJgUEO Dhartiputra : https://urlzs.com/RrCRH

====== Social Media A/Cs

Youtube Channel - https://www.youtube.com/tv9gujaratinews FB - https://www.facebook.com/tv9gujarati Instagram : https://bit.ly/2uYyP2b Twitter - https://www.twitter.com/tv9gujarati Website - https://www.tv9gujarati.com Android App - http://tiny.cc/lcom7y IOS App - http://tiny.cc/leom7y ===== GUJARAT'S NO.1 NEWS CHANNEL

First 24/7 Gujarati television news station operating from Ahmedabad, Gujarat, India. Known for its very bold, fast and for the people journalism in…

- What it is: Recorded live
- Length: 11 h 55 min
- Shown live: Sun 15 Nov 2026, 11:08 UTC
- Rights holder: [TV9 Gujarati](https://www.tv9gujarati.com/) (its site links the channel: https://tv9gujarati.com/)
- Channel: [TV9 Gujarati](https://www.youtube.com/channel/UCeJWZgSMlzqYEDytDnvzHnw)
- Plays: Wherever YouTube plays: its rights holder sets no limit
- Who can watch here: Adult profiles and older (no rating is recorded on YouTube, so adults only)
- Made for kids: No, as YouTube designates it
- On YouTube: [Watch on YouTube](https://www.youtube.com/watch?v=a-ayX99HrYM)

It plays in YouTube's embedded player on its page here, loaded only when Play is pressed; YouTube's Terms of Service (https://www.youtube.com/t/terms) and Google's Privacy Policy (https://policies.google.com/privacy) apply to it.
